મળવાની ઇચ્છા થાય ત્યારે આ તહેવારો આવી જાય છે...
'ને તમે આવો છો ત્યારે મારે વહેવારો આવી જાય છે..
તમે મળો અચાનક કોઈ સંજોગ ના હોઈ એવા સંજોગે તો..
મારે વહેવાર અને તહેવાર બંને તમારામાં ઉમેરાઈ જાય છે..!!

Gujarati Shayri by Yuvraj Zala : 111043875

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now