Sharing an insight on giving our best to our profession.
*"મને યોગ્ય ભણતરની તક ન મળી"*
>> યોગ્ય ભણતરની તક તો વિશ્વની કારની નંબર૧ કંપની ફોર્ડ ના હેન્રી ફોર્ડને પણ નહતી મળી!
*૨.*
*"નાનપણમાં જ મારા પિતાનુ દેહાન્ત થઈ ગયુહતું"*
>> પ્રખ્યાત સંગીતકાર એ. આર. રહેમાનનાપિતાશ્રી રહેમાનના નાનપણમાં જ મૃત્યુ પામેલા!
*૩.*
*"હું અત્યંત ગરીબ કુટુંબમાંથી આવુ છું"*
>> પૂર્વ રાષ્ટ્પતિ અબ્દુલ કલામ પણ ગરીબકુટુંબમાંથી હતા!
*૪.
*"હું નાનપણથી જ અસ્વસ્થ હતો"*
>> ઓસ્કર એવોર્ડ વિજેતા મરલી મેટલીનનાનપણથી બહેરી અને અસ્વસ્થ હતી!
*૫.*
*"મેં અડધી જીંદગી સાઈકલ ચલાવીને ગુજારીછે"*
>> નિરમા ના માલીક કરશનભાઈ પટેલે પણઅડધી જીંદગી સાઈકલ પર જ ફરી ફરીને માલવેચ્યો છે!
*૬.*
*"એક દુર્ઘટનામાં હું અપંગ થયા બાદ મારી હિંમતતુટી ગઈ"*
>> પ્રખ્યાત નૃત્યાંગના સુધા ચંદ્રનનો એક પગનકલી છે!
*૭.*
*"મને નાનપણથી બધા મંદબુધ્ધીનો કહેતા"*
>> થોમસ અલ્વા એડીસન, જેમણે ઈલેક્ટ્રીકબલ્બની શોધ કરી, તેને પણ નાનપણમાં લોકોમંદબુધ્ધી જ કહેતા!
*૮.*
*"હું એટલીવાર હાર્યો છું કે હવે હિંમત નથી"*
>> અબ્રાહમ લિંકન ૧૫ વખત ચુટણી હાર્યા પછીઅમેરીકાના રાષ્ટ્રપતિ બન્યા!
*૯.*
*"મારે નાનપણથી જ કુટુંબની જવાબદારી આવીપડી"*
>> લતા મંગેશકર પર પણ નાનપણથી જ કુટુબનીજવાબદારી આવી પડી હતી.
*૧૦.*
*"મારી ઊચાઈ બહુ ઓછી છે"*
>> સચિન તેંડુલકરની ઊચાઈ પણ ઓછી જ છે !
*૧૧.*
*"હુ એક નાનકડી નોકરી કરું છુ... એમાં હું શું કરીશકુ"*
>> ધીરુભાઈ અંબાણી પણ નાની નોકરી જ કરતા!
*૧૨.*
*"મારી કંપનીએ એકવાર દિવાળુ ફુક્યું છે, હવેમારી પર ભરોસો કોણ કરે?"*
>> ઠંડા પિણાની કંપની "પેપ્સી" ના નિર્માતા બેવખત દેવાળીયા થયા હતા!
*૧૩.*
*"મારું બે વખત નર્વસ બ્રેકડાઊન થયું છે, હવે હુંશું કરી શકું? "*
>> ડિઝનીલેન્ડ બનાવતા પહેલા વોલ્ટ ડિઝનીને ૩વખત નર્વસ બ્રેકડાઊન થયેલુ!
*૧૪.*
*"મારી ઉંમર બહુ વધુ છે"*
>> વિશ્વ પ્રસિધ્ધ કેંટુકી ફ્રાઈડ ના માલિકે ૬૦ વર્ષનીઉંમરે પહેલુ રેસ્ટોરંન્ટ ખોલેલુ!
*૧૫.*
*"મારી પાસે પૈસા નથી"*
>> ઈન્ફોસિસના પૂર્વ ચેયરમેન નારાયણમૂર્તિ પાસેપણ પૈસા ન હતા, તેમણે પોતાની પત્નીના ઘરેણાપણ વેચવા પડેલા!
આજે તમે જ્યાં પણ હો કે કાલે તમે જ્યાં પણપહોંચો... એ માટે કોઈને જવાબદાર ઠેરાવતાનહી... કારણકે... તમારે જ નક્કી કરવાનુ છે કે...
*|| સ ફ ળ થ વુ છે, કે*
*બ હા ના આ પ વા છે ||*