*ભાવ* ,
*અભાવ* ને
*પ્રભાવ*
*આ ત્રણ કારણો થી જ માણસ તમારી પાસે આવે છે...*
*ભાવ થી આવ્યો હોય તો પ્રેમ આપજો....*
*અભાવ થી આવ્યો હોય તો મદદ કરજો...*
*પ્રભાવ થી આવ્યો હોય તો પ્રસન્ન થજો...*
*કે ઈશ્વરે તમને તે લાયક બનાવ્યા છે...*

Gujarati Shayri by Yuvraj Zala : 111043841

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now