ઝાડ હસ્યા કુહાડીને જોઇને
કંઈ થડ અમારા કાચા બન્યા છે ?
પછી રડ્યા ધ્યાનથી જોઇને કે
અમારા જ સગા હાથા બન્યા છે !!

Gujarati Shayri by Yuvraj Zala : 111043836
Nidhi_Nanhi_Kalam_ 8 year ago

કપાયેલા વૃક્ષ ને યાદ છે ફક્ત કુહાડી નો "ઘા"

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now