શું સારુ શું ખરાબ ખબર નથી,
શું હસવું ને શું રડવું ખબર નથી,
મારુ રુઠવું ને તારુ મનાવું,
બસ હું તને પ્રેમ કરૂં છું માં
નારાજગી નું મીણની જેમ
પીગળવું, શું આ જ છે પ્રેમ ખબર નથી.......

Gujarati Shayri by Mita Mehta : 111043825

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now