" તારો પ્રેમ"
તારો પ્રેમ હૃદય રૂપી ઇમારત નો પાયો છે.....
તારો પ્રેમ મારા હૃદય માં પડેલ ઘા નો મલમ છે....
તારો પ્રેમ મારા જીવન ના ખાલીપા માં ભરેલ રંગો નો વરસાદ........
તારો પ્રેમ જીવનમાં પડેલા સુનકારમાં બંસરી ના સુર રેડે છે....
તારો પ્રેમ કયારે ન પૂજેલા ઈશ્વર પાસે હંમેશા કરેલી બંદગી.....