કાનાને કાજલ આંજ્યે શું ફેર પડે..?
રાધાને ચંદન ચોળ્યે શું ફેર પડે..??

"મીરાં" તો મસ્ત છે શ્યામ ના રંગમાં,,!
એને ઝેર આપો કે અમૃત શું ફેર પડે.

Gujarati Whatsapp-Status by H.P. Kava : 111043702

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now