કોણ કહે છે લાગણી નો મેળો હોતો નથી ,
એ ગયા ને અનુભવ કરાવતા ગયા ..

કોણ કહે છે અશ્રુ નો સાગર નથી હોતો ,
એ ગયા ને અનુભવ કરાવતા ગયા ..

Gujarati Blog by Priyank Paghadar : 111043673

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now