* " છુટાછેડા " *
કવિતા.......
વધે રાત દિવસ બખેડા, ક્યાંથી આવ્યા છુટાછેડા?
સોસયલ મિડીયા ના ચાળે ચઢીને, છુટા પડયા લડીને.
સ્વભાવમાં બંનેના હૂં પદ, ક્યાંથી આવ્યા છુટાછેડા?
શરમ મુકી નેવે, જાતે ખર જેવો વર શોધી.
જાય ભાગી સિમલા કે દિલ્હી, કયાંથી આવ્યા છુટાછેડા?
વાતે વાતે વાંકું પડતા, ધણી ધણીયાણી કોરટે ચડતા.
ઘસી નાખ્યા કોર્ટ ના પગથિયાં, કયાંથી આવ્યા છુટાછેડા?
તોયે ના આવ્યો નિર્ણય, પણ ના છૂટી એક બીજાની ટણી.
" ભાવના " ઉપર થી અલબેલા, તનના ઉજળાં મન ના મેલાં,
રહે સદા દેખાડો કરતા, ક્યાંથી આવ્યા છુટાછેડા?????