*ભુલાઈ ગયેલું યાદ ના આવે તો ઘણું છે,*

*રિસાઈ ગયેલા થોડું માની જાય તો ઘણું છે,*

*આમ તો જિંદગીમાં બધુ સુનું છે,*

*છતાંય મનમાં એમ થાય છે કે,*

*એકવાર એમની સાથે વાત થાય તોય ઘણું છે...*

Gujarati Shayri by Yuvraj Zala : 111043603

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now