મારા મતે જીંદગી એટલે.........
આ મજાની ,મસ્ત મજાની
મસ્ત છે આ જિંદગી
મેં કહેલી ,તે અનુભવેલી
વ્યસ્ત છે આ જીંદગી
કહીએ તો કમબકત છે આ જીંદગી
પણ જીવીએ તો જબરજસ્ત છે આ જીંદગી.

Gujarati Blog by Nikhil : 111043481

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now