મજાની વાત
એક છોડ વાવો જે ઝાડ બની શકે .
એની સામે જ બીજો છોડ વાવો જે ૧૦-૧૫ ફીટ દુર હોય.
જુઓ પછી મોટા થઈને બેઉ એકબીજાને સ્પર્શ કરશે.
ઝાડ પાંદડા પણ પ્રેમ કરે છે પછી આપણે તો માણસ છીએ.

Gujarati Motivational by Mahendra Sharma : 111043406

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now