Gujarati Quote in Motivational by Rajveer Kotadiya । रावण ।

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આસોપાલવ ના પાન.
આસોપાલવ ના એક અથવા બે પાન લઇ મિક્સરમાં ક્રશ કરી એક કપ રસ કાઢી એમાં મધ અથવા સાકર ભેળવી સવારે નરણે કોઠે તથા સાંજે જમવાના દોઢ કલાક પહેલાં પી જવો..માત્ર 72 કલાકમાં સ્વાઇન ફ્લૂ બિલકુલ મટી જાય છે માત્ર ત્રણ દિવસમાં દર્દી એ રોગના ભયમાંથી મુક્ત થઇ જાય છે.
આસોપાલવ ના પાનનો ઉકાળો પણ તે રોગને ઝડપથી મટાડે છે.આખા રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો આતંક ફેલાયેલો છે ત્યારે આપણી ફરજ બને છે કે આપણે આ સંદેશ ઝડપથી પહોંચાડીયે.
જો આપણી એક ક્લિકથી કોઇકની જિંદગી બચતી હોય તો પૂણ્ય મળશે..?
#rajveer76420

Gujarati Motivational by Rajveer Kotadiya । रावण । : 111043265
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now