હૃદય થી નમવું જરૂરી છે...
સાહેબ
ખાલી માથું નમાવવા થી ભગવાન નથી મળતા.....!!!!!

આભ ને આધાર નથી છતાંય એ ઊંચુ છે....
કારણકે
એ જેટલું ઊંચુ છે તેટલું જ ચારેય તરફ ઝુકેલું છે.

Gujarati Quotes by Brijesh Shanischara : 111043220

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now