કોઈ દિવસ ભગવાનને પણ એવી ઈચ્છા થતી હશે
કે મારી પાસે આવવાવાળી વ્યક્તિ
કોઈ ફરિયાદ લઇ ને ના આવે
કે કોઈ વસ્તુની માંગણી માટે ના આવે

ફક્ત મને મળવા આવે અને
મારી સામે જોયા જ કરે પ્રેમ ભરી નજરોથી.
✏

Gujarati Microfiction by Vijay Gadhvee : 111043108

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now