#LoveYouMummy
પ્રિય મમ્મી
અહી વિદેશ મા સવાર પડતા ની સાથે જ તારા ફોટા સામે જોય તને યાદ કરી તારા ચરણો ને નમન કરુ છુ.સવાર મા તારા દર્શન કરી મારા કામ ની શરુઆત કરુ છુ.તુ ખુદ દુઃખ વેઠી અમને સુખ આપે છે તુ નારી ની મહાન શક્તિ છો તુ તેજ નો પ્રતાપ છો જેમ અમાસ ની રાત નુ અંધારુ હોય તેમ મારા જીવન પણ તારા વગર અંધારુ છે તારા જેવુ આ દુનીયા મા હજુ કોઇ થયુ નથી અને થાશે પણ નહી. એટલે તો કીધુ છે " માં તે માં બીજા બધા વગડા ના વા "
તારો એક નો એક લાડકવાયો દિકરો
સેન્ડી