સરળતા થી કઈ ના મળે તો દુખી ના થશો.. મળી જાયે બધું તો પ્રયત્ન શું કરશો ?.. સપના બધા હકિકત નથી થતા.. થશે બધું હકિકત તો સપના શું જોશો…

Hindi Song by Jignesh prajapati : 111043027

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now