મિત્ર કોને કહેવો

મીતરુ એળા કીજીયે જેડી પંખીડી પાંખ,
એક તુટી અટકી પડે દુજી નવ ચલે આકાશ.

મીતરુ એળા કીજીયે જેડો કુવાનો કોસ,
પછાળ્યા પાણી દીયે પણ રુદે ધરે નહી રોશ.

મિત્ર એસા કીજીયે જો ઢાલ સરીખા હોય,
સુખમાં તો પાછળ રહે પણ દુઃખમે આગળ હોય.

Gujarati Motivational by Bhavin : 111043006

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now