કઇંક કેટલાય દદઁ છુપાવીને બેઠો છું ,
કઇંક કેટલાય રાઝ છુપાવીને બેઠો છું ,
જાણવાની એ કોશીશ ન કરશો દોસ્તો ,
કઇંક કેટલીય લાગણીઓ ધરબીને બેઠો છું .

Gujarati Shayri by Hiten Parmar : 111042910

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now