જીવન અઘરું છે, દરેક દિવસ અેક નવી આશા લઇ ને ઊગે છે
ને સાંજ કંઈક અધૂરી ઈચ્છા, ને તૂટેલી આશાઓ સાથે આવે છે........ નસીબદાર છે જેની પાસે અેવું કોઈક છે જે કહે ડર નહીં હું છું ને તારી સાથે........

Gujarati Whatsapp-Status by Mita Mehta : 111042813

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now