જિંદગી સાલી શુ કરાવી રહી છે, એ જ ખબર નથી પડતી કોઈક વાર પરિસ્થિતિઓ જોઈને હૃદય દુઃખ થઈ કંપી ઉઠે છે તો ક્યારેક એવી જ પરિસ્થિતિમાં પોતાની જાત પર હસાવુ આવી જાય છે કે સાલું હજીયે જિંદગી કેટલીક પરીક્ષાઓ લેશે, પણ જાત ને ક્યારેય નીચું વિચારવા નથી દીધુ, મન મક્કમ કરીને પરિસ્થિતિની સામે ઝઝૂમવું હવે એક પેશન થઈ ગયું છે. હવે તો મારું મન વિકટ પરિસ્થિતિમાં મને કહે છે કે "પાર્થ તમે ચડાવો બાણ, હવે યુદ્ધ એ જ કલ્યાણ"