વ્હાલી મમ્મી,
તારા હસતા ચહેરા ને યાદ કરીને તારા ચરણો માં મારા વંદન , બહુ બધું કહેવું છે, પણ શબ્દો નથી મળતા કેમ કે દરિયા ના વિસ્તાર નું, મધ ના મીઠાસ નું જેમ વર્ણન ના થઇ શકે એમ માં ના ગુણો નું વર્ણન ના થઇ શકે,
"આજ દૂર છું, ખબર છે આંખ ના ખૂણા ભીના થયા હશે,
વચન છે મારુ, એ આંખો માં સ્નેહ ભરીશ, હું જયારે ભણી ને પાછો ફરીસ,
તમારો લાડલો
મન
#LoveYouMummy