Gujarati Quote in Motivational by Bhagirathsinh Zala

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમય નું મહત્વ

સમય ને આપો માન,
તો કોઈ દિવસ નઈ થાય અપમાન,

સમય ને આપો માન,
તો આવશે તમને ભાન,

સમય સમય ને માન છે,
બાકી તો અપમાન છે,

સમય ને રાખો સચવાયેલા,
નહીં રહો મુંજવાયેલા,

પૂછો સમય ની કદર,
જેના માટે થાય વહેલી સવાર,

સમય ને જવા ના દેઇસો ફૈલ,
નથી આપડે કોઈ ક્રિકેટ ના ગેઇલ,

નથી પડતાં દર વખતે છગ્ગા,
સમય આપે છે જટકા,

સમય ને આપો માન,
કામ થાશે આસન,

સમય ના કરો વેસ્ટ,
કરી બતાવવાનો આજ સમય છે બેસ્ટ.

Gujarati Motivational by Bhagirathsinh Zala : 111042725
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now