જિંદગી નું ખેતર ખેડતા ખેડતા
કોઈ ને શ્વાસ ની લીલોતરી મળે તો કેહજો પ્રનલ ને....

Gujarati Motivational by Pranal Patel : 111042658
jd 8 year ago

દોસ્ત પ્રિત તો એવી હોવી જોઈએ કે જે મર્યા પછી પણ શ્વાસ ઉધાર લઈને આવે

Pranal Patel 8 year ago

શ્વાસ ના તાંતણે તો પ્રનલ ની પ્રીત ગૂંથાયેલી છે,...એની રાધા સિવાય કોને વધુ ખબર હશે!

jd 8 year ago

સ્વત્વને હરપળ હણાતું જોઉં છું, શ્વાસનું ખેતર લણાતું જોઉં છું. સાવ બ્હેરી ઓડ થઈ ગઈ છે ત્વચા, સ્પર્શવું તવ હણહણાતું જોઉં છું ! - કરસનદાસ લુહાર....?

jd 8 year ago

pranal ne swash ni jaroor che??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now