Gujarati Quote in Story by Kajal

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વહાલી મમ્મી
આજની આ પોસ્ટ મારી મમ્મી માટે....
મારી મમ્મી મારા માટે મમ્મી અને પપ્પા બન્ને છે.
મારા પપ્પાના અવસાન બાદ અમે બધા ભાઇ બહેન
સાવ નીરસ થઈ ગયા હતાં. એ સમયે મારી મમ્મી ની
હિમંતે અમને જીવંત બનાવ્યા. પપ્પાની બિમારી
સમય નો મારી મમ્મી નો સંઘર્ષ અનન્ય હતો.
આજે પણ મમ્મી પોતાનું દુઃખ કડવા ઘુંટડા
માફક પી ને અમને અમૃત જ આપે છે.એવી માં
જે ઈશ્વરની અનોખી અને અનન્ય ભેટ છે.એમની
હિંમત અને અડગતા ઘણી વખત અમને પણ
ડગમગાવી દે છે.અમારા ઘરનું વટવૃક્ષ મારા પપ્પા
ની ગેરહાજરીમાં મારી મમ્મી વટવૃક્ષ સમી ઊભી છે.
આનાથી વિશેષ પ્રેમ શું હોય શકે? એક માતાનો તેના સંતાનો પરનો પ્રેમ એ મારી જીવંત અનુભુતિ છે.
માતા તો મીઠી વિરડી છે.જે તેના સંતાનો ને અમીરસ
પાય ને ગમે તે પરિસ્થિતમાં ખુશ રાખે છે.મારા
જીવનનુ અમીટ પાત્ર ..Dear mummy#

Gujarati Story by Kajal : 111042585
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now