અડધી ચા, ..આખી વાતો,
શમી સાંજ,... થમેલી યાદો,
ક્યાંક તું,
ક્યાંક હું,
મળ્યું શું,..? ગુમાવ્યું શું,...?
સવાલ ઘણા,
જવાબ ફકત એક
"મિત્ર"

English Blog by Sonal Gosalia : 111042494
Fenil 8 year ago

તો એ સમય ને વાગોડતા શુ યાદ આવે છે??

Fenil 8 year ago

મિત્ર સાથે નો સમય તમને યાદ છે??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now