મારેે જયાારે માારી મમ્મી વિશેે લખવું હોય તો શબ્દો ઘટે. ઘણાં બધાં કવિઓ અને લેખકો એ ઘણુુંબધું લખ્યું છે.
પણ હું માારો પોતાનો અનુભવ લખીશ.
વ્હાલી મમ્મી.....
તારા જન્મ દિવસે તનેે શું આપું એ મૂૂૂૂંઝવણમાં હતી. માટે થોડુંક લખી તને મારી લાગણી જણાવવા માંગુ છુ.
મારા લગ્ન તે ઘણાં દૂર કર્યા પણ મને તું મારાથી દૂર છે એ કયારેય અનુભવા દીધું નથી. મને જયારે પણ જરૂર પડી છે ત્યારે તું તારું બધું જ છોડી ને આવી છે. યાદ છે મને મારી ડિલેવરી એ કેવી દોડતી આવી ગય હતી. પોતાના ઘરનું બધું જ કામ છોડી પોતાના દિકરાની ચિંતા કર્યા વગર એ તો જમી લેશે ગમે ત્યા હમણાં તને જરૂર છે એનાંથી વધુ આટલું બોલી તે મારા માથા પર હાથ ફેરવ્યો હતો. તને હું કેટલો પ્રેમ કરું છું એ કહેવા કે લખવા માટે મારી પાસે શબ્દો નથી.
મારી વ્હાલી મમ્મી
લિ.
તારી દીકરી