મોત બાદ ચાર જણનાં ખભા પર તમારા પોતાનાં જ ઘરની બહાર નીકળવું એ પરવશતા છે કે જીંદગી જીવી લીધા બાદની હળવાશ ? ખબર નથી. પણ એટલી ચોક્કસ ખબર છે કે મરી જવાનું છે એનાથી અંતિમ સત્ય બીજું કોઇ જ નથી.

મરી જવાનો...ડર હવે ધીમે ધીમે ઓછો થતો જાય છે !!!

Gujarati Book-Review by Prashant Solanki : 111042443

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now