" ખાનદાની " નો ઉદાહરણ :

પોતાનુ સંપૂર્ણ જીવન આપીને

" પાણી " વૃક્ષ ને ઉછેર છે,

તેથી જ તે લાકડા ને ,

પોતાની અંદર કદી ડુબાડતું નથી.

Gujarati Quotes by Brijesh Shanischara : 111042308

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now