*મનની વાત* આજકાલ *ક્યાં કોઈને કહેવાય છે...*

*ખુશી* અને *ઉદાસી* માં *ખાલી સ્ટેટસ અપડેટ* થાય છે....!!

Gujarati Quotes by Ketan : 111042290
Abhi 8 year ago

hihihihihi ??

Ketan 8 year ago

હાહાહા..

Abhi 8 year ago

ના હો હું તો @ગાંડો જ ભલો.. @બગલી ભુતડી.. ?

Heer Ahir 8 year ago

hahahah aema tu pan aavija bhutda

Abhi 8 year ago

હાહાહાહાહા @કેટનભાઈ ???

Abhi 8 year ago

બિચારાં પિપળ નું શું થયું હશે.. ?? એની હજી ચીંતા થાય છે.. @ભુતડી કારણ કે તમારી ટોળકી બવ મોટી છે.. ???

Ketan 8 year ago

ઘર હોય કે પીપળો....ધૂળજાળા તો કાઢવા પડે...હાહાહા

Ravina 8 year ago

હાહા... દિવાળી ની અસર તો રહે જ હો... પણ અહીંથી ઉપાડી જા ને માણસો

Abhi 8 year ago

હાહાહાહાહા @ભુતડીયું ક્યાં રહેં છે.. ઘર માં એમ તું તો પિપળ પર ડેરો નાખ્યો હતો ને.. @ભુતડી

Heer Ahir 8 year ago

hahahaha to ghar ma reta hoy aene karvi pade baki tara jeva bhutda ne kya khaber hoy hahaha

Abhi 8 year ago

લે @ભુતડીયું સાફસફાય પણ કરે..?? આજે ખબર પડી.. ???

Abhi 8 year ago

હું તો મોજ મા જ હોવ @બગલી ભુતડી.. તું તારું કે કેમ છે..??

Heer Ahir 8 year ago

aekdam maja ma ho di safsafai chale che hamdato hahaha

Ravina 8 year ago

બસ મજા માં.. તું કેમ છે હિર?

Heer Ahir 8 year ago

hahahha aevu hoy ketan saru to aaj khaber padi gay ne

Ketan 8 year ago

આલેલે...અભી ભૂતડો છે...આ નતી ખબર...હાહાહા

Heer Ahir 8 year ago

sachi vat ketan @ravinadi abhla bhutda kem cho badha

Abhi 8 year ago

ohk JSK JJ @DADIII @KETANBHAII

Ravina 8 year ago

હાહા... સાચી વાત

Abhi 8 year ago

હાહાહાહાહા @બાબલો કોનો...?? તમારો જ ને એટલે આમ જ હોય.. ??

Ravina 8 year ago

હાહા... એવુ રાખો તો... @બાબલા તારે તો મોજ છે હો... જ્ઞાન આપવાનું ,ખાવાનું, હસવાનું ને ભાગવાનું..વાહ...

Abhi 8 year ago

હાહાહાહાહા @હુલદાદી નવું લાવ્યા હોં.. @કે.. @ટ.. ન.. જી

Abhi 8 year ago

ઓકે @દાદી અવે હું ગોઠવાય જવ છું પછી 5 વાગે પાર્ટી માં પણ જવાનું છે.. @રોહીતભાઈ.. ના ઘેર.. ???

Ketan 8 year ago

અચ્છા એટલે આ દાદીમા ખાલી હુલ આપે છે....કોઈને ગોતી નથી દીધી...વાહહ દાદીમા...આજથી તમારું નામ દાદી માંથી હુલદાદી...હાહાહા

Ravina 8 year ago

હાહા... આયોજન મને મોંઘું પડે...રેવા દો સમૂહલગ્ન...

Abhi 8 year ago

હાહાહાહાહા @દાદી.. ને મેં અને @નિલ એ બવ પહેલા જ આપી દીધા છે.. હજી કોઈ ક્ન્યા નથી ગોતી.. તમારો છેલ્લો વારો

Ketan 8 year ago

અભી ભાઈ તારો ફોટો ય આપી દે પછી સમૂહ લગન નું ગોઠવી નાખી...હાહાહા

Abhi 8 year ago

હાં પણ @કેટનભાઈ.. દિવસે જશે રાતે નહીં..

Abhi 8 year ago

હાહાહાહા @દાદી સિક્સર હો બાકી.. ???

Ketan 8 year ago

હા તો તડકા માજ જવાય....અંધારા માં કોક ભૂત જેવી મળી જાય તો...

Ravina 8 year ago

હાહા..nice pic.. એમ હવે તડકા માં કોઈ ગોતવા ના જાય... કોક લાયક કન્યા દેખાશે તો બતાવીશ...

Ketan 8 year ago

હાલો દાદી હવે ગોતવા માંડો..

Abhi 8 year ago

અરે અત્યારે જ સેલ્ફી પાડી લો @કેટનભાઈ..

Ravina 8 year ago

રેવા દો હવે... આ pic સારો છે...

Abhi 8 year ago

હાહાહાહાહા @દાદી સાવ આવું.. બવ કરી યાર..

Ketan 8 year ago

એજ ગોતું છું કૈક સારો ફોટો હોવો જોઈને...

Ravina 8 year ago

બાબલા તું તો પ્રેમ નો મરીજ છું.. તારું ના ગોતાય.. કાતો બધું પરવારી ને આવજે કાતો પરણી ને આવજે

Abhi 8 year ago

@કે.. ટ.. ન.. ભાઈ ચલો તમારું મુખડું બતાવો જોમ..

Abhi 8 year ago

હાહાહાહાહા @દાદી પેલા મારું તો ગોતો યાર...

Ravina 8 year ago

ફોટો બતાવાનો હતો કન્યા ને એટલે માંગ્યો તો. @કેતનયા.. મને ના આપ્યો તો એનું બીજે ગોઠવાઈ ગયુ... આ બસ દાંત કાઢતા રહી ગયા...

Abhi 8 year ago

આપડો ઢિક્કો આમ જ હોય.. ??

Abhi 8 year ago

કેમ @દાદી @કે.. ટ.. ન.. ભાઈ થી કટ્ટી????

Ketan 8 year ago

કા દાદીમા કેમ કિટ્ટી કરી..

Ketan 8 year ago

બોવ જોરદાર ઢીક્કો માર્યો યાર...બેહોશ થઈ ગયો..

Ravina 8 year ago

કેતન જોડે બાબલા મારે કટ્ટી છે...

Abhi 8 year ago

ખોટું ના બોલશો @કે.. ટ.. ન.. જી નહીં તો ઢિક્કો આવશે હમણાં જોવ ઢિશુમ્મ ???

Ketan 8 year ago

હાતો મારે 95 પછીનું...હાહાહા

Abhi 8 year ago

Birth year ko tamru.. Maru 1995

Abhi 8 year ago

તમેં નાના હતાં ત્યારથી જ હસમુખી છો એમને સરસ સરસ ?

Ketan 8 year ago

અચ્છા તો અમે સુ ઇલેકટ્રીક ના થાંભલા જેવડા બાળક છીએ...હાહાહા.....હું પન નાનો જ છું...☺☺

Abhi 8 year ago

હાં પણ હું તો ખરેખર નાનો બાલક છું એટલે.. @કેટનભાઈ

Abhi 8 year ago

હાં હુરત તમેં તો સાંભલ્યુ જ હશેં.. કે શુરટીઓ ખાલી મોજ જ કરે.. અને ગાંડા કાઢે.. એમાનો એક આઈ એમ પોતે.. ??

Ketan 8 year ago

અને તમે બધા મને તમે કહીને બોલાવો છો તો મારે તુકારો કેમ કરવો...

Ketan 8 year ago

હાહાહાહા...શૂરટીલાલા એટલે સુરત ને...

Abhi 8 year ago

તમે નહીં તું @કેટનભાઈ આપણે તો શુરટી લાલા ?? જૈન છું..

Ketan 8 year ago

રાજકોટ...ને તમે

Abhi 8 year ago

હા હો એકદમ સાચી વાત કહી.. :) તમે ક્યાથી છો @કેટનભાય..??

Ketan 8 year ago

હા ભાઈ...એજ તો મજા છે.. એક બીજાની મોજમાં મોજ કરવાની...☺☺

Abhi 8 year ago

અરે તમે મોજમાં હોવ તો અમે પણ મોજમાં જ હોઈએ ને @કે ટ ન જી.. ???

Ketan 8 year ago

એકદમ સરસ...ને તમે?..☺☺

Abhi 8 year ago

@કેટનભાઈ સાચી વાત કહીં પણ તમે કેમ છો..???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now