Gujarati Quote in Blog by mahendrakumar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

# હું મુસાફર. ##


મુસાફર હુ મંજિલ સુધી પહોચીસ ખબર નથી!!
પંથ છે કાટાળો છતા પ્રયાસ તો કરીશ જ!!
તારો સાથ જ્યારથી મળ્યો છે વિશ્વાસ છે'
પહોચીસ મંજિલ સુધી!!
નાં મળે મંજિલ છતા ફરીયાદ નથી તને!!!
પણ પડું સાંભળજો મને એજ આશ રાખીશ!!
તારો સાથ અને સંગાથ જોઈએ છે જીવનભર!!
જે મેળવવા ભટકતો હતો દર બદર!!
ખોવા નથી માગતો તને કે એ સુખનું સરનામું!!
તારી આગળ જીતવા કરતા હારવનુ મન થાય છે!!!
તુ આવી છે જ્યારથી મારા જીવનમાં ,
જીવન મારૂ મધુવન બની ગયું છે!!
મુસાફર હુ મંજિલ સુધી પહોચીસ ખબર નથી!!......

- mahender

Gujarati Blog by mahendrakumar : 111042245
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now