* તો.સારુ*
કુટુંબ ની આ મોહ માયાથિ પર થવાય તો સારુ
સંસાર રુપિ સાગર મા તરાય તો સારુ
સબંધોની માયાજાળ મા ઘુંચવાણો છુ સાહેબ
લાગણિઓના ઘોડાપુર મા પાર થવાય તો સારુ
ચહેરા તો હજારો જોયા છે આ જીવન મા
એનો એ ચહેરો વંચાય જાય તો સારુ
વાયદો કરિયો હતો જીવન ભર સાથ આપવાનો
એ વાયદો જીવન ભર ટકાવી રખાય તો સારુ
કિધુ હતુ છેલા સવાશ સુધી સાથ રહિસુ
"વિજય" એ છેલા સવાશ ન આવે તો સારુ