Gujarati Quote in Blog by Disha Akshay Dave

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#love you mummy
માં...શબ્દ જ કેટલો મીઠો છે! માં વિશે ખરેખર તો વર્ણન કરીએ એટલું ઓછું પડે. આજે જયારે પ્રેમ શબ્દ નો ઉપયોગ ગમે તેના માટે કરવામાં આવે છે તેની અનુભૂતિ સૌથી પહેલા તો જ્ન્મ સમયે માંના ખોળામાં જ થઈ ચૂકી હતી. એક સ્ત્રી બાળક ને જ્ન્મ આપે ને પછી આજીવન "માં" નું બિરુદ જાળવી રાખે છે. વ્હાલી માં.. તને ને મને હું બોલતા શીખી ત્યારથી "માં" કહેવાની ને સાંભળવાની ટેવ પડી છે, મમી બોલવામાં એવી મજા જ નથી!! માં ..તું ખરેખર અદભુત છે જેનું વર્ણન કરવાની શક્તિ ભગવાને કોઈ ને નથી આપી.

તું છે શક્તિ સ્વરૂપ...
છે તું ભક્તિ નું રૂપ,
માનવ અસ્તિત્વ નું તું પરિરૂપ!!!

Gujarati Blog by Disha Akshay Dave : 111042192
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now