#Love You Mummy
વાહલી મમ્મી.....
તારા ન હોવાના કલ્પના માત્ર થી જ બીક લાગે છે મને.તારા હોવાથી જ સર્વસ્વ છે મારું તું જેટલું ચાહે છે મને એટલું તો નહી.પણ હું એ ચાહું છું તને.મારા માટે તું મારું જીવન છે,તારી હૂફ,તારા પ્રેમ થકી જ હું જીવન મા આગળ વધી શકી.બધા કહે છે તું ભગવાન નો અવતાર છે.પણ મારા માટે ફક્ત મારી મમ્મી છે.જેનો પ્રેમ મારા માટે અમુલ્ય છે.જેના આશીર્વાદ મને એ પ્રભુ ના દર્શન કરાવે છે.જે પ્રભુ તારા પ્રેમ અને આશીર્વાદ માટે સ્વર્ગ છોડી ને આ મૃત્યુ લોક માં વસ્યા હતા.છેલ્લે એટલું જ કહીશ મમ્મી
હું તને ખૂબ પ્રેમ કરું છું.તરો પ્રેમ મારી સાથે મારા જીવન ના અંત સુધી રહે.અને તું આમ જ હસતી રહે એવી પ્રાર્થના પ્રભુ ને.
તારી વાહલી દીકરી.
કાજલ