##
આજે લાગે તુ ચાંદની !!
હુ તારો ચાંદ ને તુ મારી ચાંદની
તુ આજે સજી ધજી આવી છે મુજને મળવા !!
એટલે હુ પણ લલચાયો તુજને મળવા!!
આવુ હતુ તો મોડું દર્શન આપવા !!
પણ રહી ના શક્યો તને જોઇ મળવા!!
આજે તુ લાગે છે ચાંદ!!
ક્યાંક નજર ના લાગે મારી!!
તુ મને શોધે છે ચાળણીમાં !!
પણ મારે તો સમાવું છે તારા હ્ર્દયમાં!!
-mahender