ભુરાએ એર હોસ્ટેસ ને કીધું...
તમારો ચહેરો અસ્સલ મારી ઘરવાળી જેવો જ છે...!!?

એરહોસ્ટેસ ખીજાણી.. અને બોલી ? મુંગો રહેજે.. અને સખણી નો બેસ...

ભુરો બબડ્યો...??
તારી ભલી થાય... આનો તો જીભડોય સેઇમ ટુ સેઈમ...
??????

Gujarati Jokes by પિગંલ ગઢના પઢિયાર : 111042160

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now