અમદાવાદ માં નવી નવી રહેવા આવેલ
UP ની ભાભી એ અમદાવાદી માસી ને પુછયુ. ....
??
બહન આપ કરવાચૌથ કા વ્રત નાહી કરત હો કા. ....??
??
માસી બોલ્યા ..
અરે ગાંડી. .......
બધી રીતે જોઇ તપાસી. ...ઓળખી પારખી ..ને લીધો હોય. ...તેને ફરી ફરી ને ચાયણી માં શું જોવાનો ???
????