છીઅે આજે તો કાલે જુદા થઈ જાશુ,
આ જીદંગી ના મેળા માં કયાંક ખોવાઈ જાશુ,
યાદ રાખીશુ તમને હમેંશા,
આશા છે કે કયારેક યાદ તમને પન આવીશુ.....
શુભ સવાર

Gujarati Shayri by Naranji Jadeja : 111041988

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now