તમારું રૂપની સુંદરતા મારુ દિલ ચોરી ગયુ ।
પણ
તમારા શબ્દોના બાણ મારુ દિલ તોડી ગયુ ।।
હસાવતો દુનિયાને જેથી તમારુ મન બની રહે ।
પણ
આજે હસાવુ છું ખુદ ને જેથી આ દૅદ ને ભૂલી રહે ।।
ખોટો નથી હોતો પ્રેમ બસ પસંદગી ખોટી હોય છે,
પસંદગી મોટી નથી હતી એલા આ જીંદગી મોટી હોય છે.