હૃદય નો નાદ...!
ખુદ ને સમજુ છું કદી,
તુજને માણું છું કદી
પ્રીત સામા સાગર માં,
ડૂબી હું જાઉં છું કદી.
મળ્યો ને થઈ છે સદી,
ત્યાર થી મારી છે મતી,
હજુ હામ માં છે હતી,
ત્યાં તો નિંદર રહી જતી.
ભૈ, સતાવે ભાસ થાકી
મુજમાં તે આસ ભરી
હૃદય ગતિ ધીમી થતી,
સ્વપ્ને આખો રાહ જોતી.
ઘા,થયો કટારી વતી,
રઝાય ના માલમ તણી,
ધબકે, એ તમ શ્વાસ થી,
જીવંત છું તમ ઉજાશ થી.
પ્રતીક ધોળકીયા-"પ્રીત"