જીતી ને ઝુકીએ...​
​અને..​
​હસી ને હારીયે..!!​

​સંબંધો ને સોના ના વરખ થી નહિ... પણ,​
​હૈયા ના હરખ થી શણગારીએ.

​કોઈ પ્રીત નિભાવી જાય ,​
​કોઈ રીત નિભાવી જાય ,​
​કોઈ સાથ નિભાવી જાય,​
​તો કોઈ સંગાથ નિભાવી જાય .

​કરી દો જિંદગી કુરબાન તેના પર ,​
​જે દુ:ખમા પણ તમારો સાથ નિભાવી જાય ...

Gujarati Quotes by Hiten Parmar : 111041914

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now