દિલ ને રસ્તા બદલવા ની ત્રેવડ ક્યાથી?
તુ જ મને ભૂલાવે એટલી તારી આવડત ક્યાથી?
પ્રેમ મા ભર્યા ડૂસકા લાગણી ને ખાબોચિયે?
તૂ જ કોરા તળાવ ની દેડકી સાવ નવી નકોર ક્યાથી?
સાથ બેઠા થી અંત સુધી પહોચી વળવુ આવડત એટલી?
તુ જ હળવી ન પડી ક્યારેય મન મૂક તી છોડવાનૂ તો??
પહોચી તો નહી વળાય તાર કોમળ દિલ ને દરવાજે,!
પણ એ દરવાજે તૂ મારા નામ ના તાળા મારી બેઠી ક્યારની,
વિજ'તોય નથી છોડતો હૈયે વસેલી એટલી સંવેદનાઓ,
તૂ બની બેઠી ભલે થોકડા બંધ એ વેદના???
#વિજુ