બૌદ્ધિક વિકાસ થયાનાં વર્ષો પછી પણ
સ્ત્રીઓ એમનાં રૂપ અને પુરૂષો એમનાં રૂપિયાથી જ ઓળખાય છે... સાચું કે ખોટું?

Gujarati Questions by Mahendra Sharma : 111041868
Kamlesh 8 year ago

સત્ય વચન મિત્ર ...આપણામાં પેલી કહેવત છે ને કે " નાણા વગરનો નાથીયો ને નાણે નાથાલાલ"...કડવું છે પણ સનાતન સત્ય એ જ છે ..

Mahendra Sharma 8 year ago

મને નથી લાગતું માનસિકતા બદલાઈ હોય. મોટા સિંગર હોય કે સ્વિમર. સ્ત્રીને સુંદરતાના માપદન્ડથી મપાય છે અને બૌદ્ધિકતા ગમે એટલી હોય પુરુષ પૈસા વગર પાંગળો ગણાય છે

Kamlesh 8 year ago

એકદમ સાચું ...માનસિકતા બદલાઇ હોય એવું લાગે છે તમને???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now