#LoveYouMummy
લાગણીઓના વમળોનીં વચ્ચે, પેમનીં સાંકળથી બાંધીને, દુનિયા સામે લડીને, અસહ્ય વેદના વેઠીને,મને જન્મ આપીને, જીવનના સુખ-દુઃખ સામે લડીને, તારા સપનાઓ-ઈચ્છાઓને છોડીને, ફકત મારા માટે જીવીને, અનહદ પ્રેમ વરસાવીંને, જીવનના પાઠ શીખવીંને, મને "કાબિલ" બનવીંને, મારા સપનાઓને પોતાના બનાવીને, મારી ખુશીઓમાં ખુશ રહીને, પોતાના જીવનનું બલિદાન આપીને, મારા જીવન ને ઉજાગર કરીને, "માં" બહુ મોટો કિરદાર બહુ જ ઘીરજતાથી નિભાવીંને, મને જીવનનીં સૌથી મોટી ભેટ આપીને, મને ધન્ય બનાવી છે એટલે તને કેટલો પ્રેમ કરું છું એ કેહવા માટે શબ્દો ઓછા પડશે પંરતુ એટલું જરૂરથી કહીશ કે જન્મોજન્મ મારે તારા જ ઉદરેથી જન્મ લેવો છે.