જીંદગીભર તોફાનો સાથે એવો સંબંધ રહ્યો,

દરિયો જાણીતો અને કિનારો જ અજાણ્યો રહ્યો !!

- કિસ્મત...

Gujarati Shayri by KisMat : 111041619
KisMat 8 year ago

khabr padi gai

KisMat 8 year ago

મતલબ કે જે જાણીતા હતા એ અજાણ્યા બન્યા ને અજાણ્યા હતા એ જાણીતા..

Meera 8 year ago

lasy line ka matlab

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now