#loveyoumammy
મમ્મી એટલે જીવન નો આધારસ્તંભ... જો સ્કૂલે થી ke બહાર થી આપણે આવ્યા હોય અને મમ્મી નો અવાજ સાંભળવા ના મળે તો જાણે દુનિયા ખોવાઈ ગઈ આપણી.. મમ્મી નો સાચો અર્થ તો મમ્મી થી દૂર જઈ ને જ ખબર પડે છે... જીવ માંથી જીવ આપે, શરીર માંથી શરીર આપે, અપેક્ષા વિના અમૂલ્ય સ્નેહ આપે તે મા... વાત્સલ્યની મૂર્તિ એટલે મા... મમ્મી ને આપણી બધી જ ખબર હોય છે... આપણે ટેન્શન ma હોઈ એક તો મમ્મી નો જીવ અધર થઇ જાય છે... આપણું પેટ ભરેલુ હોય તો પણ એક કોળિયો ખવડાવવા તત્પર હોય છે... મમ્મી માટે ગમે તે લખી એક ઓછું જ પડે... love you મમ્મી...