પ્રતીક્ષાના અહીં લીલાછમ્મ મૉલ ઊભા છે
આયખાને ઘેરીને મધુર તારા બોલ ઊભા છે,
વ્યર્થ કરી ગઈ કેવા તું પ્રણય તણા વાયદા!
મારી કબર પર ક્રંદન કરતા તારા કૉલ ઊભા છે.

અશ્ક રેશમિયા.

English Shayri by Ashq Reshammiya : 111041580

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now