તારી પ્રીત,
અમૃત નો કળશ હતું ?
કે પછી
મૃગજળ નું માટલું???..

Gujarati Questions by Pranal Patel : 111041538
Gopi 8 year ago

દગો પણ પ્રીત કરી હોય તો જ મળે ને

Pranal Patel 8 year ago

મૃગજળ નું માટલું એટલે કે દગો....

Gopi 8 year ago

અમૃર્ત નો કળશ કે મૃગજળ નુ માટલુ.....કોઈની પ્રીત મળે..એ શુ ઓછુ છે!!!!!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now