સમય...
કોક નો સારોં હોય છે તો કોક નો ખરાબ.. પણ આતો સમય છે ને.. જતો પણ રે છે અને આવી પણ જાય છે..
સમય માણસ ને શું કરાવે છે એ એને પણ નથી ખબર..
પણ આતો સમય છે ને..
.
હતો દિવસ ખુશી નો.. હતી દુનિયા ખુશી ની..
સંબન્ધો હતા પ્રેમ ના.. હતી મેહફીલ ખુશી ની..
જતો રહ્યો એ પણ પાણી ની જેમ.. નાં જીલી શક્યું કોઈ..
પછી મન ને થયું કે... આતો સમય છે ને ..
.
હાસ્ય રડ્યા એ યાદો.. કેદ હતી સમય પાસે..
રમ્યા કુદ્યા ની બધી વાતો.. હતી એ નજર સામે..
મન બોલ્યું કોઈ છે આ લાવી આપે ઘડીઓ મુજને..
પણ કોણ સમજાવે મન ને.. કે આતો સમય છે ને..
.
.
.
.
પણ આતો સમય છે ને..