Gujarati Quote in Blog by mahendrakumar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેરણાનું ઝરણું છો તમે


પ્રેરણાનું ઝરણું છો તમે!!
પ્રેરણાનું સ્રોત છો તમે!!
આપ્યું છે અમૂલ્ય નજરાણું તમે પ્રેરણારૂપી!!
જેનાથી જ બદલાયું છે જીવન અમારૂ!!
આભાર નથી માનતો આ સમયે હું તમારો કે,
નથી ઉપકાર તમારો મારા પર!!
પણ કહેવા માગું છું સદાય રહેજો આવાને આવા!!
કેમ કે આવા જ તમે ગમો છો!!!!
પ્રેરણાનું ઝરણું છો તમે!!
પ્રેરણાનું સ્રોત છો તમે!!........
સદનસીબ છું હુ કે તમરૂપી મને મળ્યું પ્રેરણાનું ઝરણું!!!
શું લાવ્યાને શું લઇ જવાના!!
દરરોજની સવાર છે છેલ્લી સવાર !!!
આ નિયમ પર હુ પણ છું ફિદા!!
કાશ!!!અમે પણ હોત તમારી જેવા!!
પ્રેરણાનું ઝરણું છો તમે!!
પ્રેરણાનું સ્રોત છો તમે!!..........
ઘણીવાર ઈર્ષા આવે છે તમારાં જીવન પર!!
કે શું જીવન છે એમનું!!!
ભલે તમે હોવ દુર મારાથી ,
પણ દુર હોવાં છતા રહેજો એવાને એવા !!
કેમ કે એવા જ મને ગમો છો !!!!!
પ્રેરણાનું ઝરણું છો તમે!!
પ્રેરણાનું સ્રોત છો તમે!!...........



-mahender

Gujarati Blog by mahendrakumar : 111041490
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now